નીલે મંગળવારે સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોનું ઉલ્લંધન કરીને પોતાની વિવાહિત ગર્લફ્રેન્ડથી મળવાની વાત સ્વીકારી છે.
ભારતમાં લૉકડાઉન દરમિયાન 23 માર્ચથી 16 એપ્રિલની વચ્ચે 587 ઘરેલૂ હિંસાની ફરિયાદો નોંધાઈ
વીડિયો વાયરલ થયા પછી પીડિત મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પોલીસે કેસ નોંધ્યો છે.
જેનિફર જેંગ નામની એક બ્લોગરે કિમની નવી અને જૂની તસવીરો ટ્વિટર પર નાંખી છે.
જો કોરોનાના કેસોની ઝડપ વધીને 7.1 ટકા થઈ તો આગામી સપ્તાહે કેસ 68 હજારની પાર હશે
સોનિયા ગાંધીએ પૂછ્યું કે 17 મે બાદ લૉકડાઉનને લઈ સરકારની આગળની શું રણનીતિ છે?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોગ્ય સેતુ એપ પર સવાલ ઊભા કરતા આરોપ લગાવ્યો છે
લોકોનું માનવું છે કે સૌથી વધુ નોકરીઓ આઇટી, નિર્માણ અને મીડિયા કંપનીમાં કામ કરનાર લોકોની જશે.
‘વંદે ભારત મિશન’ હેઠળ લગભગ 15,000 ભારતીયોને અનેક ચરણમાં વિદેશથી ભારત લાવવામાં આવશે
ભારતમાં Coronavirus ની 30 રસી પર કામ શરૂ, PM Modi એ કરી સમીક્ષા
યુવક દારૂના નશામાં ડંડાથી પત્ની અને માતા પર તૂટી પડ્યો, પત્ની માંડ બચી પણ માતાનું કરૂણ મોત
દીકરીને જોવા આવ્યા હતા મહેમાન, લોકડાઉન થતા 44 દિવસ માટે યજમાનના ઘરે અટવાઇ પડ્યો પરિવાર
દારૂની દુકાનો ખોલવાની છૂટ મળતા લોકોની લાગી લાંબી કતારો
સુરક્ષા દળોએ અવંતીપોરામાં ત્રણ આતંકવાદીઓને ઘેરી ઓપરેશન હાથ ધર્યું
કોરન્ટાઈન પીરિયડ દરમિયાન જો દર્દી ભાગવાની કોશિસ કરે છે તો. તેનું લોકોશન સરળતાથી ટ્રેક થઈ જશે.
ગૃહ મંત્રાલયે મંગળવારે કહ્યું કે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવાની પ્રક્રિયા 7 મે થી શરુ થઈ જશે
લોકડાઉનના કારણે તેમને ઘણી મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાંના સ્થાનિક લોકો વિદેશીઓને જોઈ કોરોના-કોરોનાની બુમો પાડી ભાગી જાય છે. એવામાં હવે કોઈની મદદ મળવી પણ મુશ્કેલ થઈ ગઈ છે.
દેશમાં સશસ્ત્ર બળોમાં પણ કોરોના વાયરસ સંક્રમણના (Coronavirus)કેસ વધી રહ્યા છે
છેલ્લા 12 દિવસથી પગપાળા ચાલી રહ્યા છે. રસ્તામાં પાણીની કે ખાવાની કોઈ વ્યવસ્થા નથી. કોઈ મદદ પણ કરી રહ્યું નથી. બધુ ભગવાન ભરોસે છે
કર્ણાટક એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે બેંગલુરુના દુકાનદાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 46,433 થઈ ગઈ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 1020 લોકો સાજા થયા
એવું માનવામાં આવે છે કે, આ લેબ જો કોઈ દવા અથવા પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરે છે તો, તેમાં તે સફળતા મેળવે જ છે.
Coronavirus એ તોડ્યા અત્યાર સુધી તમામ રેકોર્ડ, 24 કલાકમાં 3900 નવા કેસ સામે આવ્યા
દીકરાની હત્યા કરી લાશને જંગલમાં જાનવરોને ખાવા ફેંકી દીધી, આ રીતે હત્યારા પિતાની પોલ ખુલી
JEE (Main)ની પરીક્ષા 18 જુલાઈથી 23 જુલાઈની વચ્ચે આયોજિત કરાશે, NEETની પરીક્ષા 26 જુલાઈએ લેવાશે
ચીન અનેક દેશો અને સ્વતંત્ર વૈજ્ઞાનિક સંસ્થાઓને કોરોનાના લાઇવ સેમ્પલ આપવાની ના પાડે છે.
ઇઝરાયલના રક્ષા મંત્રીના કહેવા પ્રમાણે પેટન્ટ મળ્યાં બાદ વેક્સીનનું મોટાપાયે ઉત્પાદન શરૂ કરવામાં આવશે.
India Lockdown: Delhi માં દારૂ બાદ વેટમાં વધારો થતાં પેટ્રોલ-ડીઝલ પણ મોંઘું
આપણા ગુજરાતમાં પણ સતત કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે.
રાહતનો સંકેતઃ કોવિડ-19 દર્દીઓના રિકવરી રેટ અને મૃત્યુ દર અન્ય દેશોની તુલનામાં ઘણા સારા
મોહનભાઇએ જ્યાં સુધી યુદ્ધ ચાલતું રહ્યું તે મનીઓર્ડરના માધ્યમથી પૈસા આપતા રહ્યા.
લૉકડાઉનમાં ફસાયેલા લોકો જે ટ્રેનથી પોતાના ઘરે જવા માંગો છો તો સંબંધિત રાજ્ય તરફથી આપવામાં આવેલી લિંક પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે
પાકિસ્તાનનું નામ લીધા વગર PM મોદીએે કહ્યું કે કેટલાક લોકો આતંકનો જીવલેણ વાયરસ ફેલાવી રહ્યા છે
ડીઆરડીઓના મતે આ યૂવી બ્લાસ્ટરથી કોરોના વાયરસના અતિ સંવેદનશીલ ક્ષેત્રોને થોડા સમયમાં વાયરસ મુક્ત કરી શકે છે
કેન્દ્ર સરકારે સોમવારે જાણકારી આપી કે આ અભિયાન 7 મે થી તબક્કાવાર શરુ કરવામાં આવશે
ડાયનાની જિંદગી પર જલ્દી જ નેટફ્લિક્સ (Netflix) પર એક ડોક્યુમેન્ટ્રી આવવાની છે.
સરકારે સુરક્ષા દળને દિશા-નિર્દેશ આપ્યા, કન્ટેનમેન્ટ ઝોનમાં અવર-જવર નહીં થાય
દેશમાં કોરોનાના દર્દી સાજા થવાનો દર વધીને 27.52 ટકા થઈ ગયો છે
કોવિડ 19ના કારણે તંબાકુ ઉત્પાદનોનો ઉપયોગ અને થૂંકવા પર પ્રતિબંધ મૂકી વાત આમાં કહેવામાં આવી છે
જ્યારે પતિની ઉંઘ ઉડી તો અવાજ આવતા ઘરના બહારના રૂમમાં આવ્યો હતો. જ્યાં પત્ની અને તેનો મિત્ર રંગરેલિયા મનાવતા આપત્તિજનક હાલતમાં જોઈ ગયો હતો.
Coronavirus સામે America ની હાલત કફોડી, Trump એ China પર લગાવ્યા આરોપ
જો લૉકડાઉન લંબાવાયું ન હોત તો કોવિડ-19 મહામારી મે મહિનામાં ચરમ પર પહોંચી જાત
આ યુવક પાસેથી એક યુવતીઓની અશ્લીલ તસવીરો મળી છે.
લૉકડાઉન 3.0 દરમિયાન શું કરી શકાશે અને શું નહીં તે ખૂબ જ સરળ ભાષામાં સવાલ જવાબમાં જાણો.
પ્રવાસી શ્રમિકો પાસેથી ભારતીય રેલવે દ્વારા ભાડું વસૂલવાનો મામલો વેગ પકડતો જઈ રહ્યો છે
સ્ક્રેનિંગમાં ટેપરેચર વધુ આવતા ડૉર ફ્રેમમાં બીપી આવાજમાં સાયરન વાગે છે.
પ્રવાસી શ્રમિકોને તેમના ગૃહ રાજ્ય સુધી પહોંચાડવા માટે રેલવેનો ભાડું લેવાનો નિર્ણય સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણનું કારણ બની ગયો