આજથી દેશભરમાં Lockdown 3.0 નું પ્રારંભ, શરતોના આધારે અપાશે છૂટછાટ
આસામમાં 2019માં સૂવરોની સંખ્યા લગભગ 21 લાખ હતી પરંતુ હવે તે વધીને 30 લાખ જેટલી થઈ ગઈ છે
ભારતીય રેલવેએ જાહેર કરી ગાઇડલાઇન્સ, પ્રવાસી શ્રમિકોને આ શરતો સાથે મુસાફરી કરવાની છૂટ મળશે
આ ટીમો કોરોના વાયરસ સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત 20 જિલ્લાની મુલાકાત કરશે. દેશમાં કુલ કોરોના વાયરસના મામલામાં આ 20 જિલ્લાની ભાગીદારી 56 ટકા છે.
પીએમ મોદીએ ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરી કોવિડ-19 સામે જંગમાં પહેલી લાઈનમાં ઉભા રહેલા કોરોના વોરિયર્સને સલામ પણ કરી છે.
માનવામાં આવે છે કે આતંકવાદી સંગઠન ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટને ફાઈનેશિયલ એક્સન ટાસ્ક ફોર્સની કાર્યવાહીથી બચાવવા માટે બનાવવામાં આવ્યું છે.
અમેરિકાની મેનેસૅટા યૂનિવર્સિટીના ચેપીરોગો વિશેના સંશોધનકારોના નવા અભ્યાસથી ખળભળાટ
ઇન્ટરનેટ પર ગેરકાનૂની રીતે ઓનલાઇન બ્લડ વેચાવાનું વૈશ્વિક કૌભાંડ સામે આવતા હાહાકાર
જમ્મુ-કાશ્મીરમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા અને હિજબુલ મુજાહિદીન વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે
પોતાના જીવની બાજી લગાવીને આતંકીઓ સામે લડ્યા વીર જવાન, કેદ પરિવારને બચાવતાં શહીદી વહોરી
ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા પણ દીકરાએ હિંમત ન હારી અને 81 વર્ષીય પિતાને કોરોના સકંજામાંથી બહાર લાવ્યા
Jammu and Kashmirના હંદવાડામાં 5 જવાન શહીદ, આતંકી અથડામણમાં 2 આતંકી ઠાર
Coronavirusનાં યોદ્ધઓનું આજે કરાશે સન્માન, સેનાની ત્રણેય પાંખ કરશે સન્માન
અમને આશા હતી કે પાકિસ્તાન સાથે પાછલા દરવાજે વાતચીત કરીને તેમને મનાવી લઈશું- હરીશ સાલ્વે
ઘર તરફ દોટ મૂકી રહેલા મજૂરોની દયનીય સ્થિતિ વચ્ચે કરૂણ ઘટના, વતનથી 145 કિલોમીટર પહેલાં જ જીવન ટૂંકાવી લીધું
કોરોના વૉરિયર્સનો ઉત્સાહ વધારવા માટે ભારતીય વાયુસેના તરફથી કહેવામાં આવ્યુ છે કે મહામારી સામે લડવા માટે આખો દેશ એક સાથે ઊભો છે
સરકારે હવે બધા સાર્વજનિક અને ખાનગી સેક્ટરના કર્મચારીઓ માટે કોન્ટેક્ટ ટ્રેકિંગ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ ફરજિયાત કરી દીધો છે
ભારતીય સેના કોરોના વાયરસની સારવાર કરી રહેલા ડૉક્ટરોનો ઉત્સાહ વધારવા માટે એક ખાસ પગલું ભરશે
આજે આ પ્રકારની ઘટના થઈ જાય તો, ખૂબ મોટું નુકશાન થઈ શકે છે
દુનિયા કોરોના વાયરસની મહામારી (CoronaVirus)ના કહેર સામે લડી રહી છે
આ બોમ્બ સમુદ્ર અને જમીન બંને પર ઉપયોગમાં લઇ શકાય છે.
પહેલા જે તારો આવવાનો હતો તે પૃથ્વી તરફ આવતા પહેલા જ તૂટી વેરવિખેર થઈ ગયો, હવે તેની જગ્યા પર સ્વાન પુચ્છલ તારાએ લઈ લીધી છે, જે પૃથ્વી પાસેથી મે મહિનામાં જ પસાર થશે
કોરોના વાયરસ લૉકડાઉન : ગૃહ મંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું કે ઑરેન્જ અને ગ્રીન ઝોનમાં ઈ-કૉમર્સ કંપનીઓ માટે બીન-જરૂરી સામાનના વેચાણ પર કોઈ પ્રતિબંધ નહીં હોય.
વાઘ સવારે ખેતરમાં કામ કરતા 3 ખેડૂતોને ઇજાગ્રસ્ત કર્યા હતા.
દુનિયામાં Coronavirusની રસી શોધવાની રેસ, America પરીક્ષણનાં અંતિમ તબક્કામાં
આજના બપોર સુધીના દેશ વિદેશના મહત્વના સમાચાર
3 મેની રાતે પશ્ચિમ રાજસ્થાનની ઉપરથી એક ચક્રવાતી મૌસમ વિકસિત થવાની સંભાવના છે.
ભારત સરકારે ત્રીજી મે બાદ લૉકડાઉન 3.0ની જાહેરાત કરી છે, જે 17મી મે સુધી ચાલશે. આ દરમિયાન દેશના અલગ અલગ જિલ્લાઓને ઝોન પ્રમાણે વહેંચી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઝોન પ્રમાણે લૉકડાઉનના નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. કયા ઝોનમાં શું છૂટછાટ આપવામાં આવી છે તે ઇન્ફોગ્રાફિસથી સમજીઓ...
બલુચિસ્તાનમાં દર અઠવાડિયે બાળકો સાથે દુષ્કર્મ થાય છે,
બ્લડ કેન્સર (blood cancer) સામે લડી રહેલી ચાર વર્ષની બાળકીના જરૂરી મેડિકલ ટેસ્ટ લૉકડાઉન (Lockdown)ને કારણે થઈ શક્યા ન હતા.
યૂએઈના વિદેશ મંત્રાલયના સ્ટ્રેટેજિક કમ્યૂનિકેશન વિભાગના ડાયરેક્ટર હેન્ડ અલ કતીબાએ દાવો કર્યો
ઓછામાં ઓછી છ ફૂટનું અંતર ગ્રાહકો વચ્ચે સુનિશ્ચિત કર્યા પછી જ દારૂ, પાન, તમાકુનું વેચાણ કરવાની મંજૂરી રહેશે. તથા દુકાન ઉપર એક સમયમાં પાંચથી વધારે લોકો ભેગા નહીં થાય.
લૉકડાઉનને (Lockdown Part 3)4 મે થી આગામી બે સપ્તાહ સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે 17 મે સુધી લૉકડાઉન રહેશે
Modi સરકારે ત્રીજી વખત Lockdown માં કર્યો વધારો, જાણો કેટલા દિવસ સુધી રહેશે લોકડાઉન ?
CDS Bipin Rawan: Air Force રવિવારે કોરોના યોદ્ધાઓને સલામ કરવા Flypast કરશે
દેશમાં 4 મેથી 17 મે સુધી લૉકડાઉન યથાવત્ રહેશે
ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યુ છે કે ખાલી અને ભરેલા ટ્રકોના અવરજવર માટે પાસની જરુર નથી
India Lockdown: ફસાયેલા લોકોને ટ્રેનથી જવાની કેન્દ્ર સરકારે આપી મંજુરી
વૈજ્ઞાનિકોની આગામી પેઢીએ શક્તિશાળી ટેલિસ્કોપ બનાવવાની તૈયારી કરી લીધી છે, જે પૃથ્વી અને અંતરીક્ષમાં સ્થિત થઈ સૂદુર સૌરમંડળ, પૃથ્વી જેવા બાહ્યગ્રહ, એટલું જ નહી વ્હાઈટ ડ્વાર્ફમાં પણ જીવનના સંકેતોને પકડી શકશે.
એક મહિના પહેલા 45 દેશો અને વિસ્તારો એવા હતા જ્યાં વૈશ્વિક મહામારીનો કોઈ કેસ આવ્યો ન હતો. જોકે, હવે 33 દેશમાં એવા બચ્ચા છે જ્યાં કોરોના વાયરસ પહોંચ્યો નથી.
આ મહિલા તેની 13 વર્ષીય બાળકી અને બહેન સાથે રહેતી હતી.
સંક્રમણ ક્યારે ખતમ થશે તેને લઈને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે
હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન પવન શર્માની 32 વર્ષીય પત્ની રજની શર્માએ ગઢી સ્થિત ગરમાં 12 બોરની બંદૂકથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. બંદૂક પવનના પિતા ભગવતી પ્રશાદ શર્માના નામ ઉપર હતી.
એક દાવો એવો છે કે, સૂર્યના પ્રકાશમાં રહેલા અલ્ટ્રા-વાયલેટ કિરણો હાથને ડિસઈન્ફેક્ટ કરી શકે છે. તો આ મામલે ડબલ્યૂએચઓએ પોસ્ટ મુકી જાણકારી આપી છે.
રેમડેસિવીર દવાને પ્રયોગમાં જે દર્દીઓને આપવામાં આવી હતી તેમને 10-11 દિવસમાં જ જોરદાર પરિણામ મળ્યું